$6 \sqrt{5}$ નો $2 \sqrt{5}$ સાથે ગુણાકાર કરો.

  • A
    $55$
  • B
    $60$
  • C
    $50$
  • D
    $66$

Explore More

Similar Questions

$3$ અને $4$ ની વચ્ચે છ સંમેય સંખ્યાઓ શોધો.

$0.99999 \ldots$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો. શું તમે તમારા જવાબથી આશ્ચર્યચકિત છો? તમારા શિક્ષક અને સહપાઠીઓ સાથે ચર્ચા કરો કે આ જવાબ શા માટે તાર્કિક છે.

શું તમામ ધન પૂર્ણાંકોના વર્ગમૂળ અસંમેય હોય છે? જો ના,તો એવી સંખ્યાના વર્ગમૂળનું ઉદાહરણ આપો જે સંમેય સંખ્યા હોય.

સંખ્યા રેખા પર $\sqrt{3}$ નું નિરૂપણ કરો.

$\frac{3}{5}$ અને $\frac{4}{5}$ ની વચ્ચે પાંચ સંમેય સંખ્યાઓ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo