$IUPAC$ પદ્ધતિ મુજબ નીચેના સંયોજનનું નામ આપો: $(CH_3)_2CH-CH_2-CH(OH)-CH(CH_2OH)-CH_3$

  • A
    $2,5-$ડાયમિથાઈલહેક્ઝેન$-1,3-$ડાયોલ
  • B
    $2-$મિથાઈલ$-4-$હાઈડ્રોક્સી$-5-$(મિથાઈલ આલ્કોહોલ) હેક્ઝેન
  • C
    $2,5-$ડાયમિથાઈલહેક્ઝેન$-4,6-$ડાયોલ
  • D
    $5-$મિથાઈલ$-3-$હાઈડ્રોક્સી$-$(મિથાઈલ આલ્કોહોલ) હેક્ઝેન

Explore More

Similar Questions

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?
$HOOC-CH_2-CH(COOH)-CH_2-CH_2-COOH$

$CH_2(CN)-CH_2(CN)$ નું $IUPAC$ નામ શું છે?

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

સંયોજન $CH_2 = CH - CH(CH_3) - CH_3$ નું $IUPAC$ નામ શું છે?

નીચેના સંયોજનોના બંધારણ દોરો:
$(a)$ $3, 4-$ડાયમિથાઈલહેક્ઝેન
$(b)$ $4, 5-$ડાયઈથાઈલ$-5-$મિથાઈલનોનેન
$(c)$ મિથાઈલસાયક્લોપેન્ટેન
$(d)$ $1, 3, 5-$ટ્રાયઈથાઈલસાયક્લોહેક્ઝેન
$(e)$ બ્યુટા$-1, 3-$ડાઈઈન
$(f)$ બ્યુટા$-1, 3-$ડાઈઆઈન
$(g)$ હેક્ઝા$-1, 3-$ડાઈઈન$-5-$આઈન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo