નાઈટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા ધરાવતી મૂળગંડિકાઓ શેમાં જોવા મળે છે?

  • A
    કપાસ
  • B
    ચણા
  • C
    ઘઉં
  • D
    રાય

Explore More

Similar Questions

કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં નીચેનામાંથી કયું નાઈટ્રોજનેઝ ઉત્સેચકનું રક્ષણ કરે છે?

આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(a)$ નાઈટ્રોજીનેઝ એક હેટરોડાઈમેરિક પ્રોટીન છે.
$(b)$ મૂળના રોમ નાઈટ્રોજીનેઝ અને વનસ્પતિના 'નોડ ફેક્ટર્સ' ની ક્રિયા દ્વારા વળે છે.
$(c)$ સહજીવી $N_2$ સ્થાપન દરમિયાન,$ATP$ કઠોળ વર્ગની વનસ્પતિ દ્વારા પૂરા પાડવામાં આવે છે.

નીચેનામાંથી કયું સહજીવી પરસ્પરવાદી સંબંધનો ભાગ અથવા ઉદાહરણ છે?
$I.$ યીસ્ટ (Yeast)
$II.$ રાઈઝોબિયમ (Rhizobium)
$III.$ માઈકોરાઈઝા (Mycorrhiza)
$IV.$ ઓસિલેટોરિયા (Oscillatoria)

નીચેનામાંથી કયું સહજીવી સૂક્ષ્મજીવ છે?

$Nostoc$ માં નાઈટ્રોજનેઝ ઉત્સેચક કયા કોષમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo