નીચેના વિકલ્પોમાંથી,સૌથી ઓછું એસિડિક દ્રાવણનું $pH$ કયું છે?

  • A
    $6$
  • B
    $4.5$
  • C
    $2.3$
  • D
    $1$

Explore More

Similar Questions

ખોટું વિધાન ઓળખો.

નીચેનામાંથી કયા વિટામિન્સ ચરબીમાં દ્રાવ્ય છે?

$A$: જીવંત સજીવોની વિવિધ જાતિઓમાં ભિન્નતાઓ જોવા મળે છે.
$R$: પ્રોટીનના બંધારણમાં એમિનો ઍસિડનો ક્રમ,પ્રકાર અને સંખ્યા નિશ્ચિત હોય છે.

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ સ્ટાર્ચ$(P)$ પ્રાણીઓની કંકાલ પેશીઓમાં જોવા મળે છે
$(2)$ ગ્લાયકોજન$(Q)$ વનસ્પતિમાં સંગ્રહિત ખોરાકનું સ્વરૂપ
$(3)$ કાઈટિન$(R)$ દઢોતક પેશીમાં મજબૂતી આપે છે
$(4)$ લિગ્નીન$(S)$ પ્રાણીઓમાં સંગ્રહિત ખોરાકનું સ્વરૂપ

ફોસ્ફરસ એ નીચેનામાંથી કોનો મુખ્ય ઘટક છે:
$I.$ જૈવિક પટલ (Biological membranes)
$II.$ ન્યુક્લિક એસિડ (Nucleic acids)
$III.$ કોષીય ઉર્જા (Cellular energy)
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo