એક લીસા ઢળતા સમતલ પર,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળને દરેક $k$ બળ અચળાંક ધરાવતી બે દળરહિત સ્પ્રિંગોની વચ્ચે જોડવામાં આવ્યું છે. સ્પ્રિંગના બીજા છેડા મજબૂત આધાર સાથે જોડાયેલા છે. $M$ દળના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $2 \pi \sqrt{\frac{M}{2 k}}$
  • B
    $2 \pi \sqrt{\frac{2 M}{k}}$
  • C
    $2 \pi \sqrt{\frac{M g \sin \theta}{2 k}}$
  • D
    $2 \pi \sqrt{\frac{2 M g}{k}}$

Explore More

Similar Questions

$M$ દળને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. સ્પ્રિંગને થોડી ખેંચીને મુક્ત કરવામાં આવે છે જેથી દળ $T$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. જો દળમાં $m$ જેટલો વધારો કરવામાં આવે,તો આવર્તકાળ $5T/3$ થાય છે. તો $m/M$ નો ગુણોત્તર કેટલો થાય?

સ્પ્રિંગ સાથે જોડાયેલ એક દળ $S.H.M.$ કરે છે, જેનું સ્થાનાંતર $x = 3 \times 10^{-3} \cos(2\pi t) \text{ m}$ છે. પ્રથમ વખત મહત્તમ ઝડપ મેળવવા માટે લાગતો સમય ($s$ માં) કેટલો છે?

એક દળ $m$ ને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. સ્પ્રિંગને થોડી ખેંચીને મુક્ત કરવામાં આવે છે,જેથી દળ $T$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. જો દળમાં $m_0$ નો વધારો કરવામાં આવે,તો નવો આવર્તકાળ $\frac{5T}{4}$ થાય છે. ગુણોત્તર $\frac{m_0}{m}$ શોધો.

$5\; kg$ દળ ધરાવતો પદાર્થ એક સ્પ્રિંગ સાથે લટકાવેલ છે અને તે $2\pi\; s$ ના આવર્તકાળ સાથે દોલનો કરે છે. જો પદાર્થને દૂર કરવામાં આવે,તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો ઘટાડો થશે?

$2 \, kg$ દળ ધરાવતા બે નાના પદાર્થો એકબીજા સાથે $10 \, cm$ લંબાઈના દોરા વડે જોડાયેલા છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $200 \, N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર લટકે છે. આપણે દોરો સળગાવીએ છીએ. જ્યારે ઉપરનો પદાર્થ તેની સૌથી ઊંચી સ્થિતિ પર પહોંચે ત્યારે બંને પદાર્થો વચ્ચેનું અંતર કેટલું હશે? ($\pi^2 = 10$ લો)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo