વિદ્યુતવિભાજન દરમિયાન,તેના પીગળેલા ક્ષારમાંથી $1 \ mole$ એલ્યુમિનિયમ જમા કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે?

  • A
    $3 \ mole$ ઇલેક્ટ્રોન
  • B
    $4 \ mole$ ઇલેક્ટ્રોન
  • C
    $2 \ mole$ ઇલેક્ટ્રોન
  • D
    $1 \ mole$ ઇલેક્ટ્રોન

Explore More

Similar Questions

જ્યારે કોપર ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $CuSO_4$ દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે એનોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

રેક્ટિફાયર એટલે શું?

પિગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજન દરમિયાન,એનોડ પર મળતી નીપજ કઈ છે?

પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવાથી નીચેનામાંથી કયું કેથોડ પર $H_{2(g)}$ અને એનોડ પર $O_{2(g)}$ આપશે?

પીગળેલા $NaCl$ અને જલીય $NaCl$ ના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી શું સામાન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo