$Al_2O_3$ બનાવવા માટે દોઢ મોલ ઓક્સિજન એલ્યુમિનિયમ સાથે સંયોજાય છે,તો આ પ્રક્રિયામાં વપરાયેલ એલ્યુમિનિયમ ધાતુનું વજન ............. $g$ છે ($Al$ નો પરમાણ્વીય ભાર = $27$)

  • A
    $27$
  • B
    $81$
  • C
    $108$
  • D
    $54$

Explore More

Similar Questions

બીજમાં રહેલા અવશિષ્ટ પ્રદેહ (nucellus) ને શું કહેવામાં આવે છે?

$z$-અક્ષ પર રહેલા એક લાંબા સીધા તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ ઋણ $z$-દિશામાં વહે છે. $z = 0$ સમતલમાં $(x, y)$ યામ ધરાવતા બિંદુએ ચુંબકીય સદિશ ક્ષેત્ર $\vec B$ કેટલું હશે?

શુદ્ધ હાઇડ્રોજન સલ્ફાઇડને $20 \ ^oC$ તાપમાને અને $2 \ atm$ દબાણે $100 \ L$ ક્ષમતાની ટાંકીમાં સંગ્રહિત કરવામાં આવે છે. વાયુનું દળ ................. $g$ હશે.

નીચેનામાંથી કયો ફ્લોરાઇડ અસ્તિત્વ ધરાવતો નથી?

જલિકાવત શિરાવિન્યાસ સામાન્ય રીતે કોના પર્ણોમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo