ચતુષ્કોણનો એક ખૂણો $108^{\circ}$ છે અને બાકીના ત્રણ ખૂણા સમાન છે. તો તે ત્રણ સમાન ખૂણાઓમાંથી દરેકનું માપ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $94$
  • B
    $84$
  • C
    $80$
  • D
    $70$

Explore More

Similar Questions

$ABCD$ એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં $AB \parallel DC$ અને $\angle A = \angle B = 45^{\circ}$ છે. સમલંબ ચતુષ્કોણના ખૂણા $C$ અને $D$ શોધો.

Difficult
View Solution

ચતુષ્કોણ $ABCD$ માં,$\angle A : \angle B : \angle C : \angle D = 1 : 4 : 2 : 2$ છે. ચતુષ્કોણના દરેક ખૂણાનું માપ શોધો.

$\Delta ABC$ માં,$P$,$Q$ અને $R$ બાજુઓના મધ્યબિંદુઓ છે. જો $\Delta ABC$ ની પરિમિતિ $23 \, cm$ હોય,તો $\Delta PQR$ ની પરિમિતિ $cm$ માં શોધો.

સાબિત કરો કે સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓને સમાંતર હોય છે.

Difficult
View Solution

$ABCD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે અને $P$ તથા $Q$ એ વિકર્ણ $AC$ પરના એવા બિંદુઓ છે કે જેથી $AP = PQ = QC$ થાય. સાબિત કરો કે $BQ \parallel DP$ અને $BD$ એ $PQ$ ને દુભાગે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo