$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. જો દરેક પરિણામ સમાન રીતે સંભવિત હોય,તો પત્તું ચોકટ (diamond) હોવાની સંભાવનાની ગણતરી કરો.

  • A
    $1/4$
  • B
    $1/13$
  • C
    $1/2$
  • D
    $3/4$

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને ફેંકતા,$7$ કરતા નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી છે?

ધારો કે $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ માં એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.5$, $P(B)=0.4$ અને $P(A \cup B)=0.6$ થાય. નીચેની યાદીઓનું અવલોકન કરો. યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$યાદી-$II$
$(i) \ P(A \cap B)$$(1) \ 0.4$
$(ii) \ P(A \cap \bar{B})$$(2) \ 0.2$
$(iii) \ P(\bar{A} \cap B)$$(3) \ 0.3$
$(iv) \ P(\bar{A} \cap \bar{B})$$(4) \ 0.1$

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. સરવાળો $2$,$8$ અથવા $12$ મળવાની સંભાવના કેટલી છે?

એક પાસો ફેંકવામાં આવે છે. નીચેની ઘટનાની સંભાવના શોધો: અવિભાજ્ય સંખ્યા મળે.

દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શ અવકાશ (sample space) લખો: એક સિક્કો ઉછાળવામાં આવે છે અને એક પાસો ફેંકવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo