$L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા લાંબા ધાતુના તારનો એક છેડો છત સાથે બાંધેલો છે. બીજો છેડો $k$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે બાંધેલો છે અને સ્પ્રિંગના મુક્ત છેડે $m$ દળ લટકાવેલું છે. જો $m$ ને થોડું નીચે ખેંચીને છોડવામાં આવે,તો તેનો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $2 \pi \sqrt{\frac{m}{k}}$
  • B
    $2 \pi \sqrt{\frac{m Y A}{k L}}$
  • C
    $2 \pi \sqrt{\frac{m(k A+Y L)}{k Y A}}$
  • D
    $2 \pi \sqrt{\frac{m(k L+Y A)}{k Y A}}$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો એક સમક્ષિતિજ સપાટી પર રાખેલી નગણ્ય દળની સ્પ્રિંગ સાથે જોડાયેલ છે,જેથી તે સરક્યા વિના ગબડી શકે. ગોળાને અમુક અંતર સુધી ખેંચીને મુક્ત કરતા તે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. આ દોલનનો આવર્તકાળ શોધો ($K=$ સ્પ્રિંગ અચળાંક).

$200\,g$ દળનો એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. પુનઃસ્થાપક બળ $80\,N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો તેનો આવર્તકાળ .... $\sec$ છે.

Difficult
View Solution

$M$ દળનો એક બ્લોક $1 \,s$ ના આવર્તકાળ સાથે $S.H.M.$ કરતા પિસ્ટન પર રહેલો છે. પિસ્ટનથી બ્લોક અલગ થાય તે માટે દોલનોનો કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ? (ગુરુત્વપ્રવેગ $g=10 \,m/s^2$, $\pi^2=10$)

એક ઉભી સ્પ્રિંગ સાથે $m$ દળ લટકાવવામાં આવે ત્યારે તે $6 \ s$ ના આવર્તકાળ સાથે દોલન કરે છે. જ્યારે દળ સ્થિર હોય,ત્યારે સ્પ્રિંગમાં કેટલું સ્થાનાંતર (ખેંચાણ) થશે ($m$ માં)? (ગુરુત્વપ્રવેગ $g = \pi^2 = 10 \ m/s^2$ લો)

$L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા એક લાંબા ધાતુના તારનો એક છેડો છત સાથે બાંધેલો છે. બીજો છેડો $K$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે બાંધેલો છે. સ્પ્રિંગના મુક્ત છેડે $m$ દળ લટકાવેલું છે. તેને સહેજ નીચે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. તેનો આવર્તકાળ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo