$3 \times 10^5 \text{ Pa}$ દબાણે એક ગ્રામ પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થાય છે. જો આ અવસ્થા પરિવર્તન દરમિયાન પૂરી પાડવામાં આવેલી ઉષ્માના $10\%$ ભાગનો ઉપયોગ કદમાં $1600 \text{ cm}^3$ નો વધારો કરવા માટે થતો હોય, તો આ પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

  • A
    $4.32 \times 10^8 \text{ J}$
  • B
    $4800 \text{ J}$
  • C
    $4320 \text{ J}$
  • D
    $4.32 \times 10^5 \text{ J}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

અચળ દબાણે દ્વિપરમાણ્વીય વાયુને ઉષ્મા આપવામાં આવે છે. તો $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર . . . . . . છે.

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ $A$ અને $B$ માટે સાચું વિધાન પસંદ કરો.

બે સિલિન્ડર $A$ અને $B$ કે જેમાં પિસ્ટન લગાવેલા છે,તેમાં $300 \ K$ તાપમાને સમાન જથ્થામાં આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ ભરેલો છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. બંને સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $30 \ K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો ..... $K$ છે.

એક આદર્શ વાયુ વિવિધ થર્મોડાયનેમિક અવસ્થાઓમાંથી પસાર થઈ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. આ અવસ્થાઓ સાથે સંકળાયેલ ઉષ્મા-ઊર્જા $(Q)$ અને કાર્ય $(W)$ નાં મૂલ્યો નીચે મુજબ છે:
$Q_1 = 6000 \ J, Q_2 = -5500 \ J, Q_3 = -3300 \ J, Q_4 = 3500 \ J,$
$W_1 = 2500 \ J, W_2 = -1000 \ J, W_3 = -1200 \ J, W_4 = x \ J$
જો ચોખ્ખા કાર્ય અને શોષાયેલી ચોખ્ખી ઉષ્માનો ગુણોત્તર $\eta$ હોય, તો $x$ અને $\eta$ નાં મૂલ્યો અનુક્રમે ....... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo