એક મોલ મોનોએટોમિક આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે (જ્યાં $V$ એ કદ છે અને $T$ એ તાપમાન છે). નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(A)$ પ્રક્રિયા $I$ એ સમકદ પ્રક્રિયા છે
$(B)$ પ્રક્રિયા $II$ માં,વાયુ ઉષ્માનું શોષણ કરે છે
$(C)$ પ્રક્રિયા $IV$ માં,વાયુ ઉષ્મા મુક્ત કરે છે
$(D)$ પ્રક્રિયા $I$ અને $III$ સમદાબી નથી

  • A
    $A, B, C$
  • B
    $A, B, D$
  • C
    $B, C, D$
  • D
    $A, C$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ મોલ આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર થાય છે. બિંદુઓ $A, B$ અને $C$ પર દબાણ, કદ અને નિરપેક્ષ તાપમાન અનુક્રમે $(P_1, V_1, T_1)$, $(P_2, 3V_1, T_1)$ અને $(P_2, V_1, T_2)$ છે. તો ચક્ર $ABCA$ માં થયેલું કુલ કાર્ય શોધો ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે).

નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
$A$. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યમો નિયમ તાપમાનનો ખ્યાલ આપે છે.
$B$. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આંતરિક ઉર્જાનો ખ્યાલ આપે છે.
$C$. આદર્શ વાયુના સમતાપી વિસ્તરણમાં, $\Delta Q \neq \Delta W$.
$D$. તીવ્ર (intensive) અને વિસ્તૃત (extensive) ચલોનો ગુણાકાર વિસ્તૃત હોય છે.
$E$. કોઈપણ વિસ્તૃત ચલનો દળ સાથેનો ગુણોત્તર એક વિસ્તૃત ચલ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું સંયોજન પસંદ કરો:

એક આદર્શ વાયુ $PT = \text{અચળ}$ પ્રક્રિયા અનુસરે છે. દબાણ $P$ અને કદ $V$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

Difficult
View Solution

$n$ મોલ આદર્શ વાયુ એક ચક્રીય પ્રક્રિયા $ABCA$ (આકૃતિ જુઓ) માંથી પસાર થાય છે જે નીચેની પ્રક્રિયાઓ ધરાવે છે:
$A \rightarrow B :$ તાપમાન $T$ પર સમતાપી વિસ્તરણ જેથી કદ $V_{1}$ થી બમણું થઈને $V_{2}=2V_{1}$ થાય છે અને દબાણ $P_{1}$ થી બદલાઈને $P_{2}$ થાય છે.
$B \rightarrow C :$ દબાણ $P_{2}$ પર સમદાબી સંકોચન જે પ્રારંભિક કદ $V_{1}$ સુધી થાય છે.
$C \rightarrow A :$ સમકદ ફેરફાર જેના કારણે દબાણ $P_{2}$ થી $P_{1}$ સુધી બદલાય છે.
સંપૂર્ણ ચક્ર $ABCA$ માં થયેલું કુલ કાર્ય કેટલું છે?

દ્વિ-પરમાણ્વીય વાયુની એક પ્રક્રિયામાં મોલર ઉષ્મા ધારિતા કેટલી હશે,જો તેને $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે ત્યારે તે $\frac{Q}{4}$ જેટલું કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo