$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $1 \ L$ થી $10 \ L$ કદ સુધી સમતાપી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે $\Delta U = ....... \ J$ ($R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$ નો ઉપયોગ કરો)

  • A
    $1260$
  • B
    $2520$
  • C
    $5040$
  • D
    $0$

Explore More

Similar Questions

એક મોલ આદર્શ વાયુ માટે, $2 \ atm$ ના અચળ દબાણે $V$ વિરુદ્ધ $T$ ના આલેખનો ઢાળ $X \ L \ mol^{-1} \ K^{-1}$ છે. $X$ ના સંદર્ભમાં આદર્શ સાર્વત્રિક વાયુ અચળાંક '$R$' નું મૂલ્ય કેટલું થાય?

$4 \ g$ આદર્શ વાયુ $546 \ K$ તાપમાન અને $2 \ atm$ દબાણે $5.6035 \ L$ કદ રોકે છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

સંયુક્ત વાયુ સમીકરણ અને આદર્શ વાયુ સમીકરણ જણાવો.

Difficult
View Solution

તાપમાન અચળ રાખીને,$11.2 \ dm^3$ વાયુનું દબાણ $105 \ kPa$ થી વધારીને $420 \ kPa$ કરવામાં આવ્યું. તો વાયુનું નવું કદ કેટલું હશે ($dm^3$ માં)?

જો $R = 0.082$ હોય,તો તેને તેના એકમો સાથે લખો અને આ મૂલ્ય સંપૂર્ણ ચોકસાઈ સાથે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo