કાર્બન પરમાણુના એક મોલનું વજન $12 \; g$ છે,તો તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી થાય? (કાર્બન-$12$ ના એક પરમાણુનું દળ $1.9926 \times 10^{-23} \; g$ છે)

  • A
    $6.022 \times 10^{23}$
  • B
    $1.2 \times 10^{23}$
  • C
    $6.022 \times 10^{22}$
  • D
    $12 \times 10^{22}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની પાસે અણુઓની સંખ્યા મહત્તમ છે?

ઇથેન $(C_2H_6)$ ના $3 \ mol$ માટે નીચેનાની ગણતરી કરો:
$(i)$ કાર્બન પરમાણુના મોલની સંખ્યા
$(ii)$ હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા
$(iii)$ ઇથેનના અણુઓની સંખ્યા

શુદ્ધ પાણીમાં $H_2O$ ની મોલારિટી કેટલી હોય છે?

$1$ મોલ ઈલેક્ટ્રોનનું દળ ....... છે.

$4.4 \ g$ $CO_2$ માં કેટલા ઓક્સિજન પરમાણુઓ રહેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo