એક મોલ મેગ્નેશિયમ નાઈટ્રાઈડ પાણી સાથેની પ્રક્રિયામાં શું આપે છે?

  • A
    બે મોલ એમોનિયા
  • B
    એક મોલ નાઈટ્રિક એસિડ
  • C
    એક મોલ એમોનિયા
  • D
    બે મોલ નાઈટ્રિક એસિડ

Explore More

Similar Questions

$CaCO_3$ અને $MgCO_3$ ના $1.84 \ g$ મિશ્રણને સખત ગરમ કરતા $0.96 \ g$ અવશેષ મળે છે. મિશ્રણમાં $CaCO_3$ ની ટકાવારી કેટલી છે?

$5\, g$ બેન્ઝીનનું નાઈટ્રેશન કરવાથી $6.6\, g$ નાઈટ્રોબેન્ઝીન મળે છે. નાઈટ્રોબેન્ઝીનનું સૈદ્ધાંતિક ઉત્પાદન (theoretical yield) $..............$ $g$ હશે.

$120 \ g$ સંયોજન (આણ્વીય દળ $60$) ને $1000 \ g$ પાણીમાં ઓગાળતા $1.12 \ g/mL$ ઘનતા ધરાવતું દ્રાવણ મળે છે. દ્રાવણની મોલારિટી ............ $M$ છે.

જ્યારે $10 \ mol$ $SO_2$ અને $15 \ mol$ $O_2$ ને મિશ્ર કરીને ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે $8 \ mol$ $SO_3$ બને છે. $SO_2$ અને $O_2$ ના કેટલા મોલ પ્રક્રિયા કર્યા વગર બાકી રહે છે?

$STP$ પર $0.5 \ mol$ $CO_2$ દ્વારા રોકાયેલ કદ કેટલું છે ($dm^3$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo