$30$ દિવસોમાંથી, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી $20$ દિવસ સાચી સાબિત થઈ. જો આ $30$ દિવસોમાંથી કોઈ એક દિવસ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો આગાહી ખોટી સાબિત થવાની સંભાવના કેટલી છે?

  • A
    $1/3$
  • B
    $2/3$
  • C
    $1/4$
  • D
    $3/4$

Explore More

Similar Questions

જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા વધે છે,તેમ છાપ (heads) ની સંખ્યા અને કુલ ઉછાળની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{2}$ થશે. શું આ સાચું છે? જો ન હોય,તો સાચો જવાબ લખો.

ઓગસ્ટ મહિનામાં $5$ બુધવાર હોય તેની સંભાવના ............ છે.

$50$ ગુણમાંથી $51$ ગુણ મેળવવાની સંભાવના શોધો.

એક મેળામાં $70$ છોકરાઓ, $80$ છોકરીઓ, $20$ પુરુષો અને $30$ સ્ત્રીઓ આવ્યા છે. યાદચ્છિક રીતે પસંદ કરાયેલ વ્યક્તિ ઇનામ વિજેતા હોય તેની સંભાવના શોધો કે તે સ્ત્રી હોય.

એક વર્ગના $50$ વિદ્યાર્થીઓના વજનનું વિતરણ નીચે મુજબ છે:
વજન ($kg$ માં) વિદ્યાર્થીઓની સંખ્યા
$50-52$$10$
$52-54$$12$
$54-56$$13$
$56-58$$9$
$58-60$$6$

યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીનું વજન $56 \ kg$ કે તેથી વધુ હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo