$40$ ક્રમિક પૂર્ણાંકોમાંથી બે પૂર્ણાંકો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેમનો સરવાળો અયુગ્મ (એકી) હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{15}{29}$
  • B
    $\frac{20}{39}$
  • C
    $\frac{25}{29}$
  • D
    $\frac{40}{39}$

Explore More

Similar Questions

એક ટોપલીમાં $12$ સફરજન છે જેમાં $3$ સડેલા છે. જો તેમાંથી એકસાથે યાદચ્છિક રીતે $3$ સફરજન પસંદ કરવામાં આવે,તો વધુમાં વધુ એક સડેલું સફરજન મળે તેની સંભાવના કેટલી?

એક સમતોલ પાસાની ત્રણ બાજુઓ પીળી,બે બાજુઓ લાલ અને એક બાજુ વાદળી છે. જો પાસાને $3$ વખત ઉછાળવામાં આવે,તો પીળો,લાલ અને વાદળી રંગ દેખાય તેની સંભાવના (તે ક્રમમાં હોવું જરૂરી નથી) શોધો.

$7$ સમાન સફેદ દડા અને $3$ સમાન કાળા દડાને એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવવામાં આવે,તો કોઈ પણ બે કાળા દડા સાથે ન હોય તેની સંભાવના કેટલી થાય?

એક પાત્રમાં નવ દડા છે: ત્રણ લાલ,ચાર વાદળી અને બે લીલા. જો પાત્રમાંથી ત્રણ દડા પાછા મૂક્યા વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ત્રણેય દડા ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી છે?

જો $3$ પાસા ફેંકવામાં આવે, તો પાસાની ઉપરની સપાટી પર દેખાતી ત્રણ સંખ્યાઓનો સરવાળો $10$ મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo