પેરાથોર્મોનની ઉણપને કારણે સ્નાયુઓમાં ખેંચાણ અથવા ટેટની (tetany) થાય છે,જેનું પરિણામ છે:

  • A
    રુધિરમાં $Ca^{2+}$ નું ઘટતું પ્રમાણ
  • B
    રુધિરમાં $Na^+$ નું વધતું પ્રમાણ
  • C
    રુધિરમાં ગ્લુકોઝનું વધતું પ્રમાણ
  • D
    રુધિરમાં $Ca^{2+}$ નું વધતું પ્રમાણ

Explore More

Similar Questions

$PTH$ (પેરાથાઈરોઈડ હોર્મોન) નો સ્ત્રાવ ઘટતા શું થાય છે?

કયો અંતઃસ્ત્રાવ હાઈપરકેલ્સિમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે?

નીચેનામાંથી કોના કારણે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે?

$PTH$ એ એક ........... છે.

$PTH$ નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo