$O$ અને $AB$ રુધિરજૂથ ધરાવતા માતા-પિતાને $AB$ રુધિરજૂથ ધરાવતું બાળક ન હોઈ શકે કારણ કે

  • A
    $O$ જનીન એ $A$ જનીન પર પ્રભાવી છે
  • B
    $O$ જનીન એ $B$ જનીન પર પ્રભાવી છે
  • C
    માતા-પિતામાંથી એકમાં $A$ અથવા $B$ જનીન ગેરહાજર છે
  • D
    માતા-પિતામાંથી એકમાં $A$ અને $B$ જનીન ગેરહાજર છે

Explore More

Similar Questions

$ABO$ રુધિરજૂથનું નિયંત્રણ કરતા જનીન '$I$' ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

બહુવિકલ્પી કારકો (Multiple Alleles) સમજાવો.

રંગસૂત્રોના સમાન સ્થાન (locus) પર આવેલા જનીનોને શું કહેવામાં આવે છે?

જો માતાનું રુધિરજૂથ $AB$ હોય અને પિતાનું રુધિરજૂથ $O$ હોય,તો બાળકના સંભવિત રુધિરજૂથ કયા હશે?

એક લગ્નથી ઉત્પન્ન થયેલી સંતતિમાં માત્ર $O$ અથવા $A$ રુધિરજૂથ જોવા મળે છે. નીચે આપેલા જનીન પ્રકારોમાંથી,માતા-પિતાના સંભવિત જનીન પ્રકારો કયા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo