ઔદ્યોગિક મેલેનિઝમ (industrial melanism) ની ઘટના શું દર્શાવે છે?

  • A
    પ્રજનન અલગીકરણ
  • B
    પ્રેરિત ઉત્પરિવર્તન
  • C
    કુદરતી પસંદગી
  • D
    ભૌગોલિક અલગીકરણ

Explore More

Similar Questions

$I.$ અંગોનો ઉપયોગ અને બિનઉપયોગ
$II.$ ઉપાર્જિત લક્ષણોનું વારસાગમન
$III.$ શાખીય ઉદવિકાસ (Branching descent)
$IV.$ પ્રાકૃતિક પસંદગી
$V.$ વિકૃતિ (Mutation)
$VI.$ પ્રજનનિક અલગીકરણ
આપેલા વિકલ્પોમાંથી ડાર્વિનવાદના બે મુખ્ય ખ્યાલો કયા છે?

નીચેનામાંથી કયું ઉત્ક્રાંતિના આધુનિક સંશ્લેષિત સિદ્ધાંત (Modern synthetic theory of evolution) માં સામેલ નથી?

ડાર્વિનના પ્રાકૃતિક પસંદગીવાદમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી?

ઉત્ક્રાંતિનો વિકૃતિવાદ (Mutational theory) કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

હ્યુગો દ્દ વ્રિસના મતે,ઉત્પરિવર્તનને કારણે થતું જાતિ નિર્માણ એ 'સાલ્ટેશન' (Saltation) છે,જેનો અર્થ થાય છે-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo