એક ફોટોન અને એક ઇલેક્ટ્રોનને સમાન ઊર્જા $(10^{-20} \ J)$ આપવામાં આવે છે. જો ફોટોન અને ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_{Ph}$ અને $\lambda_{el}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\lambda_{Ph} > \lambda_{el}$
  • B
    $\lambda_{Ph} < \lambda_{el}$
  • C
    $\lambda_{Ph} = \lambda_{el}$
  • D
    $\frac{\lambda_{el}}{\lambda_{Ph}} = C$

Explore More

Similar Questions

$1 \times 10^{-30} \,kg$ $\text{દળ}$ અને $1.6 \times 10^{-19} \,C$ $\text{વિદ્યુતભાર}$ ધરાવતા કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $660 \,nm$ છે. તો આ કણની ગતિઊર્જા શોધો. (પ્લાન્કનો અચળાંક,$h = 6.6 \times 10^{-34} \,J \cdot s$)

જો ઈલેક્ટ્રોન $(\lambda_{e})$,$\alpha$-કણ $(\lambda_{\alpha})$ અને પ્રોટોન $(\lambda_{p})$ ત્રણેયની ગતિઊર્જા સમાન હોય,તો તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ક્રમ શું હોવો જોઈએ?

$144 \; eV$ ગતિઊર્જા સાથે ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે?

ડી-બ્રોગ્લી તરંગો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$V_{p}$ અને $V_{d}$ સ્થિતિમાન દ્વારા પ્રવેગિત પ્રોટોન અને ડ્યુટેરોનની તરંગલંબાઇનો ગુણોત્તર $1 : \sqrt{2}$ છે. તો $V_{p}$ અને $V_{d}$ નો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo