વનસ્પતિ કોષો નિસ્યંદિત પાણીમાં ફૂટી જતા નથી,કારણ કે

  • A
    કોષદીવાલ સ્થિતિસ્થાપક,સખત અને ખેંચાઈ શકે તેવી હોય છે
  • B
    કોષદીવાલ જીવંત છે
  • C
    કોષદીવાલ વનસ્પતિ કોષનું સૌથી બહારનું પડ છે
  • D
    કોષદીવાલ પ્રવેશશીલ છે

Explore More

Similar Questions

વનસ્પતિ કોષ,પ્રાણીકોષથી નીચેનામાંથી કયા લક્ષણ દ્વારા અલગ પડે છે?

$A$: કોષરસસ્તરની ફરતે બાહ્ય આવરણ તરીકે કોષદીવાલ આવેલી હોય છે.
$R$: કોષદીવાલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે.

મધ્યપટલ (middle lamella) ના લક્ષણો અંગેના વિધાનોનો સાચો સમૂહ પસંદ કરો:
$a$. તે વિવિધ પાડોશી કોષોને એકબીજા સાથે જોડી રાખે છે.
$b$. તે માત્ર $Mg$ પેક્ટેટનું બનેલું છે.
$c$. ફળોના પાકવાની પ્રક્રિયા દરમિયાન તે ઓગળી જાય છે.
સાચા વિધાન/વિધાનો કયા છે?

કોષદિવાલ વિહીન કોષના જીવંત ભાગને ....... કહે છે.

વિધાન: પ્રાણી કોષોમાં કોષદીવાલ જોવા મળતી નથી.
કારણ: પ્રાણી કોષો કોષરસસ્તર (cell membrane) દ્વારા આવરિત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo