બિંદુ $A$ એ $\odot(P, 10)$ ની બહારના ભાગમાં આવેલું છે. $A$ માંથી પસાર થતી રેખા વર્તુળને $B$ બિંદુએ સ્પર્શે છે. જો $PA = 26$ હોય,તો $AB$ ની લંબાઈ શોધો.

  • A
    $24$
  • B
    $42$
  • C
    $32$
  • D
    $23$

Explore More

Similar Questions

બિંદુ $P$ એ $\odot(O, r)$ ની બહારના ભાગમાં આવેલું છે. $\overleftrightarrow{PQ}$ એ વર્તુળને $Q$ બિંદુએ સ્પર્શે છે. જો $PO = 26$ અને $PQ = 10$ હોય,તો વર્તુળનો વ્યાસ શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\overleftrightarrow{AB}$,$\overleftrightarrow{AC}$ અને $\overleftrightarrow{PQ}$ એ $\odot(O, r)$ ના સ્પર્શકો છે. તો $\Delta APQ$ ની પરિમિતિ $= \ldots$

Difficult
View Solution

આકૃતિમાં,$AB$ અને $CD$ અસમાન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના સામાન્ય સ્પર્શકો છે. સાબિત કરો કે $AB = CD$.

એક વર્તુળ $\Delta ABC$ ની બાજુઓ $\overline{AB}$,$\overline{BC}$ અને $\overline{CA}$ ને અનુક્રમે $D, E, F$ બિંદુઓમાં સ્પર્શે છે. જો $AB=13$,$BC=12$ અને $CA=5$ હોય,તો $AD = \ldots$

Difficult
View Solution

$\overline{PA}$ અને $\overline{PB}$ એ વર્તુળની બહારના બિંદુ $P$ માંથી $\odot(O, r)$ ને દોરેલા સ્પર્શકો છે. જો $m \angle APB = 70^\circ$ હોય,તો $m \angle POB = \dots$ ($^\circ$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo