પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ખોટું વિધાન જણાવો:

  • A
    અર્ધ-આયુષ્ય સમય $({t_{1/2}})$ એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે.
  • B
    સાંદ્રતાના એકમમાં ફેરફાર કરવાથી વેગ અચળાંક $(K)$ બદલાતો નથી.
  • C
    અર્ધ-આયુષ્ય સમય $\times$ વેગ અચળાંક $= 0.693$.
  • D
    $K$ નો એકમ $mole^{-1} \ min^{-1}$ છે.

Explore More

Similar Questions

એક સંયોજનનું ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો આ સંયોજનના નમૂનાનું $50\%$ વિઘટન $120 \ min$ માં થાય,તો $90\%$ સંયોજનનું વિઘટન થતા કેટલો સમય લાગશે? ........ $min.$

વિધાન : પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$t_{1/2}$ એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે.
કારણ : પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,વેગ અચળાંક $k \propto [R]$.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા આલેખમાં ઢાળ (slope) નું મૂલ્ય $\frac{K}{2.303}$ હશે?

એક પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રક્રિયકના ડેસીમોલર દ્રાવણ સાથે શરૂ કરવામાં આવી હતી. $8$ મિનિટ અને $20$ સેકન્ડ પછી તેની સાંદ્રતા $M/100$ માલૂમ પડી હતી. તો પ્રક્રિયાનો વેગ અચળાંક છે:

પદાર્થ $A$ નું દ્રાવણમાં વિઘટન પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. પાત્ર-$I$ માં $1 \ L$ નું $1 \ M$ સાંદ્રતા ધરાવતું $A$ નું દ્રાવણ છે. પાત્ર-$II$ માં $100 \ mL$ નું $0.6 \ M$ સાંદ્રતા ધરાવતું $A$ નું દ્રાવણ છે. જો $8 \ hr$ માં પાત્ર-$I$ માં $A$ ની સાંદ્રતા $0.25 \ M$ થતી હોય,તો પાત્ર-$II$ માં $A$ ની સાંદ્રતા $0.3 \ M$ થવા માટે લાગતો સમય ......... $hr$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo