પોર્ટલેન્ડ સિમેન્ટની બનાવટ નીચેનામાંથી શાના ઉપયોગથી થાય છે?

  • A
    લાઈમ સ્ટોન,ક્લે અને રેતી
  • B
    લાઈમ સ્ટોન,જીપ્સમ અને રેતી
  • C
    લાઈમ સ્ટોન,જીપ્સમ અને એલ્યુમિના
  • D
    લાઈમ સ્ટોન,ક્લે અને જીપ્સમ

Explore More

Similar Questions

$Ca(OH)_2$ ની પ્રક્રિયા $SO_2$ સાથે થવાથી કઈ નીપજ મળે છે?

આલ્કલાઇન અર્થધાતુઓ ($Be$ ના અપવાદ સિવાય) તેમના સંયોજકતા ઇલેક્ટ્રોન સહેલાઇથી મુક્ત કરી શકે છે. તેથી તેઓ કયા પ્રકારે વર્તે છે?

મેગ્નેશિયમ બાયકાર્બોનેટના જલીય દ્રાવણને ઉકાળવામાં આવે ત્યારે કઈ નીપજો બને છે?

$BeO$ ની એમોનિયા અને હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી '$A$' મળે છે,જેનું ઉષ્મીય વિઘટન કરવાથી $BeF_2$ અને $NH_4F$ મળે છે. '$A$' શું છે?

નીચેનામાંથી કયું ફ્લોરસ્પાર (fluorspar) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo