$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતા $R$ ત્રિજ્યાના વાહક ગોળાની અંદર કેન્દ્રથી $x$ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય?

  • A
    $\frac{Q}{4\pi\epsilon_0 R}$
  • B
    $\frac{Q}{4\pi\epsilon_0 x}$
  • C
    $\frac{Q}{4\pi\epsilon_0 x^2}$
  • D
    $\frac{Qx}{4\pi\epsilon_0 R^2}$

Explore More

Similar Questions

એક પાતળા ગોળાકાર કવચને કોઈ સ્ત્રોત દ્વારા વિદ્યુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ બે બિંદુઓ $C$ (કેન્દ્ર) અને $P$ (સપાટી પરનું બિંદુ) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે? ($\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \text{ SI units}$ લો)

બે બિંદુવત વિદ્યુતભારો $x$-અક્ષ પર આવેલા છે. $x = 0$ આગળ $q_1 = -1 \ \mu C$ અને $x = 1 \ m$ આગળ $q_2 = +1 \ \mu C$ છે. ત્રીજા વિદ્યુતભાર $q_3 = +1 \ \mu C$ ને અનંત અંતરેથી $x = 2 \ m$ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારિત ગોળીય કવચ પરનો કુલ વિદ્યુતભાર $Q$ છે. તો કવચના કેન્દ્રથી $r = R/2$ અંતરે વિદ્યુતસ્થિતિમાન . . . . . . હશે.

સમાન વિદ્યુતભાર ઘનતા $\rho$ ધરાવતા એક સમઘનનો વિચાર કરો. સમઘનના કેન્દ્ર પરના સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને સમઘનના એક ખૂણા પરના સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ લંબાઈના લાંબા સળિયા $AB$ પર $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. છેડા $A$ થી $L$ અંતરે આવેલા બિંદુ $O$ પાસે વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo