નીચેના તત્વોની જોડીઓના સંયોજનથી બનતા સ્થાયી દ્વિઅંગી સંયોજનોના સૂત્રો જણાવો.
$(a)$ લિથિયમ અને ઓક્સિજન
$(b)$ મેગ્નેશિયમ અને નાઈટ્રોજન
$(c)$ એલ્યુમિનિયમ અને આયોડિન
$(d)$ સિલિકોન અને ઓક્સિજન
$(e)$ ફોસ્ફરસ અને ફ્લોરિન
$(f)$ તત્વ $71$ અને ફ્લોરિન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) લિથિયમ $(Li)$ સમૂહ-$1$ માં છે (સંયોજકતા $1$) અને ઓક્સિજન $(O)$ સમૂહ-$16$ માં છે (સંયોજકતા $2$). સંયોજન $Li_{2}O$ છે.
$(b)$ મેગ્નેશિયમ $(Mg)$ સમૂહ-$2$ માં છે (સંયોજકતા $2$) અને નાઈટ્રોજન $(N)$ સમૂહ-$15$ માં છે (સંયોજકતા $3$). સંયોજન $Mg_{3}N_{2}$ છે.
$(c)$ એલ્યુમિનિયમ $(Al)$ સમૂહ-$13$ માં છે (સંયોજકતા $3$) અને આયોડિન $(I)$ સમૂહ-$17$ માં છે (સંયોજકતા $1$). સંયોજન $AlI_{3}$ છે.
$(d)$ સિલિકોન $(Si)$ સમૂહ-$14$ માં છે (સંયોજકતા $4$) અને ઓક્સિજન $(O)$ સમૂહ-$16$ માં છે (સંયોજકતા $2$). સંયોજન $SiO_{2}$ છે.
$(e)$ ફોસ્ફરસ $(P)$ સમૂહ-$15$ માં છે (સંયોજકતા $5$) અને ફ્લોરિન $(F)$ સમૂહ-$17$ માં છે (સંયોજકતા $1$). સંયોજન $PF_{5}$ છે.
$(f)$ તત્વ $71$ એ લ્યુટેશિયમ $(Lu)$ છે,જે લેન્થેનોઈડ છે અને તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા $+3$ છે. ફ્લોરિન $(F)$ ની સંયોજકતા $1$ છે. સંયોજન $LuF_{3}$ છે.

Explore More

Similar Questions

કઈ ધાતુઓ સ્ટોક નોટેશન પદ્ધતિને અનુસરે છે?

જ્યારે સમૂહ $1$ ની ધાતુ $(M)$ સમૂહ $16$ ના અધાતુ $(X)$ સાથે પ્રક્રિયા કરે ત્યારે બનતા સંયોજનનું સામાન્ય સૂત્ર શું છે?

નીચેના પૈકી કયા તત્વની સંયોજકતા શૂન્ય છે?

$ClO_2^{-}, ClO_3^{-}, ClO_4^{-}$ ની સાપેક્ષ બેઝિક પ્રબળતાનો ક્રમ શું છે?

સ્ટોક નોટેશન પદ્ધતિ મુજબ $Fe_2(SO_4)_3$ નું નામ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo