ટેરિડોફાઇટામાં શું હોતું નથી?

  • A
    મૂળ
  • B
    પ્રકાંડ
  • C
    પર્ણ
  • D
    પુષ્પ

Explore More

Similar Questions

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
$Angiosperm$ (આવૃત બીજધારી) સમૂહની વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવે છે.

આકૃતિમાં દર્શાવેલ સજીવ કયા સમુદાય (Phylum) માં આવે છે તેનું નામ જણાવો. આ સમુદાયના કોઈપણ બે લાક્ષણિક લક્ષણો લખો.

દ્વિ-સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું હતું?

નીચેની લાક્ષણિકતાઓના આધારે,સમૂહને ઓળખો અને દરેકનું એક ઉદાહરણ આપો:
$(i)$ જીવનના કોઈ તબક્કે મેરુદંડ (notochord) ની હાજરી.
$(ii)$ એકકોષી,સૂક્ષ્મદર્શી અને સુકોષકેન્દ્રી (eukaryotic).
$(iii)$ બીજ ફળની અંદર બંધાયેલા હોય છે.

હિમોસીલ (haemocoel) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo