શુદ્ધ હાઇડ્રોજન સલ્ફાઇડને $20 \, ^oC$ તાપમાને અને $2 \, atm$ દબાણે $100 \, L$ ક્ષમતા ધરાવતી ટાંકીમાં સંગ્રહિત કરવામાં આવે છે. વાયુનું દળ ............... $g$ હશે.

  • A
    $34$
  • B
    $340$
  • C
    $282.68$
  • D
    $28.24$

Explore More

Similar Questions

$400 \, mL$ કદ ધરાવતા પાત્રમાં $400 \, K$ તાપમાને $N_2$ વાયુના $2 \times 10^6$ અણુઓ દાખલ થાય છે. $atm$ અને $bar$ માં દબાણ શોધો. $[R = 0.082 \, L \, atm \, mol^{-1} \, K^{-1}]$,$[1 \, atm = 1.013 \, bar]$

$27\,^oC$ તાપમાને અને $2.0\, atm$ દબાણે મિથેનની ઘનતા $g\, L^{-1}$ માં ગણો.

દરિયાની સપાટી પર હવાની ઘનતા વધુ હોય છે. નીચેનામાંથી કયો નિયમ આ વ્યવહારુ અવલોકનને સમજાવે છે?

હાઇડ્રોજન વાયુ નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ કમ્પાર્ટમેન્ટ $A$ અને કમ્પાર્ટમેન્ટ $B$ માં હાજર છે. જો વાલ્વ ખોલવામાં આવે,તો કમ્પાર્ટમેન્ટમાં અંતિમ દબાણ ............. $atm$ હશે. [દરેક પાત્રનું તાપમાન અચળ રહે છે તેમ ધારો]

Difficult
View Solution

એક આદર્શ વાયુને સખત પાત્રમાં ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન વધે છે. આ પ્રક્રિયા માટે કયું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo