એક કેશનળીની ત્રિજ્યા $2 \times 10^{-3} \ m$ છે. જો $6.28 \times 10^{-4} \ N$ વજન ધરાવતું પ્રવાહી કેશનળીમાં રહી શકતું હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું હશે?

  • A
    $5 \times 10^{-3} \ N/m$
  • B
    $5 \times 10^{-2} \ N/m$
  • C
    $5 \ N/m$
  • D
    $50 \ N/m$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પાણીમાં ડુબાડતા પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $5 \, g$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશનળીને પાણીમાં ડુબાડવામાં આવે,તો આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ ...... $g$ હશે.

Difficult
View Solution

જો પાણીનું પૃષ્ઠતાણ $0.06 \, N/m$ હોય,તો $1 \, mm$ વ્યાસ ધરાવતી કેશનળીમાં પાણીનું સ્તર ....... $cm$ જેટલું ઊંચું ચઢશે ($\theta = 0^\circ$,$g = 10 \, m/s^2$ અને પાણીની ઘનતા $\rho = 1000 \, kg/m^3$ લો).

જ્યારે કેશિકાને પાણીમાં ડુબાડવામાં આવે છે,ત્યારે પાણી તેમાં $0.015 \ m$ જેટલું ઉપર ચઢે છે. જો પાણીનું પૃષ્ઠતાણ $75 \times 10^{-3} \ N/m$ હોય,તો કેશિકાની ત્રિજ્યા ....... $mm$ છે.

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $m$ છે. જો કેશનળીની ત્રિજ્યા $\frac{r}{3}$ કરવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું થશે?

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પાણીમાં ડૂબાડતા, પાણી '$h$' ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ '$m$' છે. જ્યારે '$xr$' ત્રિજ્યા ધરાવતી બીજી કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે, ત્યારે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo