નીચે આપેલ પદના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{3+\sqrt{2}}{4 \sqrt{2}}$

  • A
    $\frac{3 \sqrt{2}+2}{7}$
  • B
    $\frac{3 \sqrt{2}+2}{8}$
  • C
    $\frac{3 \sqrt{2}+2}{5}$
  • D
    $\frac{3 \sqrt{7}+2}{3}$

Explore More

Similar Questions

સાદું રૂપ આપો: $(3 \sqrt{5}-5 \sqrt{2})(4 \sqrt{5}+3 \sqrt{2})$

Difficult
View Solution

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $\sqrt{5} \times \sqrt{5}$ એ $\ldots \ldots \ldots$ સંખ્યા છે.

નીચેની પદાવલિની કિંમત ત્રણ દશાંશ સ્થળ સુધી શોધો,જ્યાં $\sqrt{2} = 1.414$,$\sqrt{3} = 1.732$ અને $\sqrt{5} = 2.236$ લો:
$\frac{\sqrt{10} - \sqrt{5}}{2}$

Difficult
View Solution

નીચે આપેલી સંમેય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવો અને તેના દશાંશ નિરૂપણનો પ્રકાર જણાવો: $\frac{37}{60}$

સાદું રૂપ આપો:
$\frac{9^{\frac{1}{3}} \times 27^{-\frac{1}{2}}}{3^{\frac{1}{6}} \times 3^{-\frac{2}{3}}}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo