કિરણ $BD$ એ $\angle ABC$ નો દ્વિભાજક છે અને કિરણ $BE$ એ $\angle DBC$ નો દ્વિભાજક છે. જો $\angle EBC = 19^{\circ}$ હોય,તો $\angle DBC, \angle ABC$ અને $\angle ABE$ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે કે કિરણ $BE$ એ $\angle DBC$ નો દ્વિભાજક છે,તેથી $\angle EBC = \angle EBD = 19^{\circ}$ થાય.
તેથી,$\angle DBC = \angle EBC + \angle EBD = 19^{\circ} + 19^{\circ} = 38^{\circ}$ મળે.
કિરણ $BD$ એ $\angle ABC$ નો દ્વિભાજક હોવાથી,$\angle ABD = \angle DBC = 38^{\circ}$ થાય.
આમ,$\angle ABC = \angle ABD + \angle DBC = 38^{\circ} + 38^{\circ} = 76^{\circ}$ મળે.
અંતે,$\angle ABE = \angle ABD + \angle DBE = 38^{\circ} + 19^{\circ} = 57^{\circ}$ થાય.

Explore More

Similar Questions

એક ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર $2: 3: 4$ છે. ત્રિકોણના ખૂણાઓ શોધો.

આકૃતિમાં,$OD$ એ $\angle AOC$ નો દ્વિભાજક છે,$OE$ એ $\angle BOC$ નો દ્વિભાજક છે અને $OD \perp OE$ છે. સાબિત કરો કે બિંદુઓ $A, O$ અને $B$ સમરેખ છે.

Difficult
View Solution

$\Delta PQR$ માં,$\angle P = 42^{\circ}$ અને $\angle Q = 75^{\circ}$ હોય,તો $\angle R$ શોધો. ($^{\circ}$ માં)

રેખાનો એક ભાગ જેને એક અંત્યબિંદુ હોય તેને $\ldots \ldots \ldots$ કહેવાય છે.

રેખિક જોડના ખૂણાઓનો સરવાળો હંમેશા .......... હોય છે. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo