પ્રાદેશિક વિવિધતાને શું કહેવામાં આવે છે?

  • A
    આલ્ફા વિવિધતા
  • B
    બીટા વિવિધતા
  • C
    ગામા વિવિધતા
  • D
    પરિસ્થિતિકીય વિવિધતા

Explore More

Similar Questions

આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય,જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ એટલે $..............$

સાચા વિધાનો ઓળખો :
$1.$ $\text{IUCN} (2004)$ મુજબ,વર્ણિત જાતિઓની કુલ સંખ્યા $1.5$ મિલિયનથી થોડી વધારે છે.
$2.$ રોબર્ટ મેએ પૃથ્વી પરની કુલ જાતિ વિવિધતાનો અંદાજ $7$ અબજ લગાવ્યો હતો.
$3.$ કીટકો તમામ નોંધાયેલ પ્રાણી જાતિઓના $70 \%$ થી વધુ હિસ્સો ધરાવે છે.
$4.$ ભારત,વિશ્વના કુલ ભૂમિ વિસ્તારના $2.4 \%$ સાથે,વૈશ્વિક જાતિ વિવિધતામાં $8.1 \%$ ફાળો આપે છે.

Difficult
View Solution

કૃષિ પાકોમાં સૌથી વધુ જનીનિક વિવિધતા ક્યાં જોવા મળે છે?

વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી $......$ કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. ($\%$ માં)

એક સમયે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વીની જમીન સપાટીના $..........$ કરતાં પણ વધારે વિસ્તારને આવરી લેતા હતા,પરંતુ હાલમાં આ વર્ષાવનો $..........$ કરતાં વધારે વિસ્તાર આવરતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo