બે સુસંબદ્ધ ઉદગમોને કારણે પડદાના કેન્દ્ર પર પરિણામી તીવ્રતા $I_0$ છે. જો ઉદગમો અસુસંબદ્ધ હોય,તો તે જ બિંદુએ તીવ્રતા કેટલી હશે?

  • A
    $4I_0$
  • B
    $2I_0$
  • C
    $I_0$
  • D
    $\frac{I_0}{2}$

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં,$CP$ એ તરંગાગ્ર (wavefront) દર્શાવે છે અને $AO$ તથા $BP$ એ તેને અનુરૂપ બે કિરણો છે. કિરણ $BP$ અને પરાવર્તિત કિરણ $OP$ વચ્ચે $P$ બિંદુએ સહાયક વ્યતિકરણ (constructive interference) માટે $\theta$ ની શરત શોધો.

વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25 : 16$ છે. મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તારનો ગુણોત્તર ગણો.

જ્યારે પ્રકાશનું તરંગ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે કઈ રાશિ બદલાતી નથી?

સ્થિર વ્યતિકરણ ભાત મેળવવા માટેની મુખ્ય શરત એ છે કે બંને ઉદ્દગમો . . . . . .

$x^2$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ પામે છે. વ્યતિકરણ ભાતમાં,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo