સ્થિર વ્યતિકરણ ભાત મેળવવા માટેની મુખ્ય શરત એ છે કે બંને ઉદ્દગમો . . . . . .

  • A
    અચળ કળા તફાવત ધરાવતા હોવા જોઈએ.
  • B
    સાંકડા હોવા જોઈએ.
  • C
    એકબીજાની નજીક હોવા જોઈએ.
  • D
    સમાન કંપવિસ્તાર ધરાવતા હોવા જોઈએ.

Explore More

Similar Questions

ચાર પ્રકાશના તરંગો નીચે મુજબ દર્શાવેલ છે:
$(i)$ $y = a_1 \sin \omega t$
(ii) $y = a_2 \sin (\omega t + \phi)$
(iii) $y = a_1 \sin 2\omega t$
(iv) $y = a_2 \sin 2(\omega t + \phi)$
કોના સંપાતીકરણને કારણે વ્યતિકરણની ભાત જોઈ શકાય છે?

સ્ક્રીન પરના એક બિંદુએ બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત $11.5 \lambda$ છે. આ બિંદુ

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજોનું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચાય છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi/2$ અને $B$ બિંદુએ $2\pi$ છે. તો $A$ અને $B$ બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.

$I_0$ અને $9I_0$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો એક બિંદુએ સંપાત થઈને $7I_0$ જેટલી પરિણામી તીવ્રતા ઉત્પન્ન કરે છે. પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત ગણો.

$500 \, \mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના તરંગની આવૃત્તિ $....... \, Hz$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo