બે સદિશો $\vec{P}$ અને $\vec{Q}$ ના પરિણામી સદિશનું મૂલ્ય $A$ છે. જો $\vec{Q}$ ને ઉલટાવવામાં આવે, તો પરિણામી સદિશનું મૂલ્ય $B$ મળે છે. $A^2 + B^2$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $P^2 + Q^2$
  • B
    $P^2 - Q^2$
  • C
    $2(P^2 + Q^2)$
  • D
    $2(P^2 - Q^2)$

Explore More

Similar Questions

બે સદિશોના મૂલ્યો અનુક્રમે $8$ એકમ અને $6$ એકમ છે. જો આ બે સદિશો વચ્ચેનો ખૂણો $(i) \theta = 0^{\circ}$,$(ii) \theta = 180^{\circ}$,$(iii) \theta = 90^{\circ}$ અને $(iv) \theta = 120^{\circ}$ હોય,તો આ સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય શોધો.

જ્યારે અલગ-અલગ મૂલ્ય ધરાવતા $n$ સદિશોનો સરવાળો કરવામાં આવે,ત્યારે આપણને શૂન્ય સદિશ મળે છે. તો $n$ નું મૂલ્ય શું ન હોઈ શકે?

સદિશ $\vec{A}$ અને $\vec{B}$ x-અક્ષની સાપેક્ષે અનુક્રમે $20^\circ$ અને $110^\circ$ નો ખૂણો બનાવે છે. આ સદિશોનું મૂલ્ય અનુક્રમે $5 \ m$ અને $12 \ m$ છે. તો તેના પરિણામી સદિશે x-અક્ષ સાથે રચેલા ખૂણાનું મૂલ્ય શોધો.

Difficult
View Solution

એક પદાર્થ પર અનુક્રમે $3\;N$ અને $4\;N$ મૂલ્યના બે બળો કાર્યરત છે. જો તેમની વચ્ચેનો ખૂણો $0^{\circ}$ હોય,તો પરિણામી બળની ગણતરી કરો. ($;N$ માં)

$X$-અક્ષની દિશામાં રહેલા સદિશ $P$ ને $10 \ m$ ના મૂલ્ય ધરાવતા સદિશ $Q$ સાથે ઉમેરવામાં આવે છે. પરિણામી સદિશ $Y$-અક્ષની દિશામાં છે,જેનું મૂલ્ય $P$ ના મૂલ્ય કરતા $2$ ગણું છે. $P$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo