સીમાએ $100 \, kg$ ના એક ભારે પથ્થરને $200 \, s$ સુધી ધકેલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે તેને ખસેડી શકી નહીં. $200 \, s$ ના અંતે સીમા દ્વારા થયેલ કાર્ય શોધો. ($, J$ માં)

  • A
    $0$
  • B
    $100$
  • C
    $200$
  • D
    $20000$

Explore More

Similar Questions

$(i)$ એક હલકી અને એક ભારે વસ્તુનું વેગમાન સમાન છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર શું છે? કોની ગતિઊર્જા વધારે હશે?
$(ii)$ એક દડાને $10\, m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. જો જમીન સાથે અથડાયા પછી દડાની ઊર્જામાં $40\%$ નો ઘટાડો થાય,તો દડો કેટલી ઊંચાઈ સુધી પાછો ઉછળશે? $(g = 10\, m s^{-2})$

Difficult
View Solution

$1 \, kg$ દળ ધરાવતા પદાર્થની જમીનની સાપેક્ષે સ્થિતિઊર્જા $1 \, J$ હોય,ત્યારે તેની ઊંચાઈ કેટલી હશે ($, m$ માં)?

નીચેના કિસ્સાઓમાં ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલું કાર્ય કેટલું છે?
$(a)$ $35000 \, km$ ની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની આસપાસ ફરતો ઉપગ્રહ.
$(b)$ $250 \, g$ દળનો પથ્થર $2.5 \, m$ ની ઊંચાઈ સુધી ઉપર ફેંકવામાં આવે છે.

શું એ શક્ય છે કે કોઈ પદાર્થ પર બળ લાગતું હોય અને તે પ્રવેગી ગતિમાં હોય,છતાં તે બળ દ્વારા કોઈ કાર્ય ન થતું હોય? યોગ્ય ઉદાહરણ આપીને તમારા જવાબની સમજૂતી આપો.

નીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo