| કૉલમ $I$ | કૉલમ $II$ |
| $A$. સાયનેપ્સિસ દ્વારા સમજાત રંગસૂત્રોની ગોઠવણી | $(i)$ ભાજનાવસ્થા $II$ (Anaphase $II$) |
| $B$. $RNA$ અને પ્રોટીનનું સંશ્લેષણ | $(ii)$ ઝાયગોટીન (Zygotene) |
| $C$. રીકોમ્બિનેઝ ઉત્સેચકની ક્રિયા | $(iii)$ $G_2$ તબક્કો |
| $D$. સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી પરંતુ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે | $(iv)$ ભાજનાવસ્થા $I$ (Anaphase $I$) |
| $(v)$ પેકીટીન (Pachytene) |
Explore More
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $(1)$ ત્રાકતંતુઓનું કાઇનેટોકોર્સ સાથે જોડાણ | $(a)$ પૂર્વાવસ્થા |
| $(2)$ કોષરસમાં સંકોચનશીલ વલયનું નિર્માણ | $(b)$ અંત્યાવસ્થા |
| $(3)$ રંગસૂત્રોનું વિસ્તરણ (Decondensation) | $(c)$ કોષરસવિભાજન |
| $(4)$ રંગસૂત્રીય દ્રવ્યનું ઘનીકરણ (Condensation) | $(d)$ ભાજનાવસ્થા |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo