વર્ણાંધતા (colour blindness) માટે સાચું વિધાન પસંદ કરો.

  • A
    તે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે.
  • B
    તે $21$ મી જોડના રંગસૂત્રો પર રહેલા ચોક્કસ જનીનમાં વિકૃતિને કારણે થાય છે.
  • C
    તેમાં અસામાન્ય હિમોગ્લોબિન અણુઓનું નિર્માણ થાય છે.
  • D
    તે લગભગ $8\%$ પુરુષોમાં અને માત્ર $0.4\%$ સ્ત્રીઓમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

જો એક સામાન્ય સ્ત્રી રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે,તો તેમના બાળકોનું સ્વરૂપ પ્રકાર (phenotype) શું હશે?

નીચેનામાંથી કયું લક્ષણ ક્રિસ-ક્રોસ વારસાગમન (criss-cross inheritance) દર્શાવે છે?

નીચેનામાંથી કોણ બાયોકેમિકલ જિનેટિક્સ (જૈવ-રાસાયણિક આનુવંશિકતા) સાથે સંકળાયેલ છે?

સીકલ-સેલ એનિમિયા $A$ વિકૃતિને કારણે થાય છે જેમાં હિમોગ્લોબિનની $B$ અસરગ્રસ્ત થાય છે. $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

દરેક પિતૃના કયા રંગસૂત્ર પર $\beta$-થેલેસેમિયાનું નિયંત્રણ કરતું જનીન આવેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo