સાયું વિધાન પસંદ કરો.

  • A
    બંધ પરિવહન તંત્રમાં કોષો અને પેશીઓ રુધિરના સીધા જ સંપર્કમાં હોય છે.
  • B
    ચપટા કૃમિઓના શરીરમાં એક જ છીદ્ર હોય છે માટે તેને સંપૂર્ણ પાચન તંત્ર કહેવાય છે.
  • C
    નુપૂરક એ પ્રથમ પ્રોટોસ્ટોમીએટ છે.
  • D
    ખુલ્લા પરિવહનતંત્રમાં કોષો અને પેશીઓ રુધિરના સીધા જ સંપર્કમાં હોય છે.

Explore More

Similar Questions

એક ટીવી ટ્રાન્સમિટિંગ એન્ટેના $128 \ m$ ઊંચું છે. જો રિસીવિંગ એન્ટેના જમીનના સ્તર પર હોય,તો લાઇન-ઓફ-સાઇટ મોડમાં સંતોષકારક સંચાર માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? (પૃથ્વીની ત્રિજ્યા $R_e = 6.4 \times 10^6 \ m$)

$H_2O_2$ નો $Ka$ કયા ક્રમનો છે?

મેટલ કાર્બોનિલની આઈસોઈલેક્ટ્રોનિક શ્રેણીમાં,$CO$ બંધની મજબૂતી કયા ક્રમમાં વધવાની અપેક્ષા છે?

સલ્ફર ધરાવતા $0.16 \ g$ કાર્બનિક સંયોજનમાંથી $0.233 \ g$ $BaSO_4$ મળે છે. સંયોજનમાં સલ્ફરની ટકાવારી કેટલી છે?

$1.5 \ m$ લંબાઈ અને $3 \times 10^{-5} \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકનો વિદ્યુત અવરોધ $15 \ \Omega$ છે. $21 \ Vm^{-1}$ ના વિદ્યુતક્ષેત્ર માટે વાહકમાં પ્રવાહ ઘનતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo