આપેલ સંકીર્ણ $[Co(NH_3)_4Cl_2]Cl$ માટે સાચું વિધાન પસંદ કરો.

  • A
    તે જલીય દ્રાવણમાં ચાર આયનો ધરાવે છે.
  • B
    કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા છ છે.
  • C
    તે વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને $AgCl$ ના એક મોલ અવક્ષેપ આપે છે.
  • D
    તે એક પ્રાથમિક સંયોજકતા ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો તટસ્થ લીગાન્ડ છે?

$K_4[Fe(CN)_6]$ માં,બંધન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$K_4[Fe(CN)_6]$ માં રહેલા બંધ ........ છે.

સંકીર્ણ $[Fe(CN)_6]^{4-}$,$[Fe(CN)_6]^{3-}$ અને $[FeCl_4]^{-}$ માં $Fe$ નો સવર્ગ આંક અનુક્રમે કેટલો હશે?

નીચેના પૈકી કોનો લિગેન્ડ તરીકે સમાવેશ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo