નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

  • A
    પ્લાસ્ટર ઓફ પેરિસ કરતાં જીપ્સમમાં કેલ્શિયમનું પ્રતિશત પ્રમાણ ઓછું હોય છે.
  • B
    પ્લાસ્ટર ઓફ પેરિસને ગરમ કરતાં જીપ્સમ મળે છે.
  • C
    જીપ્સમનું જલીકરણ કરવાથી પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે.
  • D
    જીપ્સમનું અંશત: ઓક્સિડેશન કરવાથી પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે.

Explore More

Similar Questions

ખોટી પ્રક્રિયા ઓળખો.

નીચેનામાંથી કયું ક્ષાર પાણીમાં દ્રાવ્ય નથી?

$25\,^{\circ}C$ તાપમાને $II^{nd}$ $A$ સમૂહની ધાતુઓના હાઇડ્રોક્સાઇડ પૈકી કોનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ સૌથી ઓછો છે?

મોર્ટાર એ શેનું મિશ્રણ છે?

Difficult
View Solution

જ્યારે $CO_2$ ને ચૂનાના પાણીમાં પસાર કરવામાં આવે છે,ત્યારે તે દૂધિયું બની જાય છે. જ્યારે વધુ પડતો $CO_2$ પસાર કરવામાં આવે છે,ત્યારે દૂધિયાપણું અદૃશ્ય થઈ જાય છે કારણ કે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo