ખોટી જોડી પસંદ કરો.

  • A
    $cry \; IAb$ - મકાઈના ગાભમારા (Corn borer)
  • B
    $Bt$ વિષ - ભૃંગ (Beetles)
  • C
    $cry \; IAc$ - કપાસના બોલવર્મ (Cotton bollworm)
  • D
    $cry \; IIAc$ - કપાસના બોલવર્મ (Cotton bollworm)

Explore More

Similar Questions

ગોલ્ડન રાઈસ (Golden rice)
$I$. તે ચોખાની એક ટ્રાન્સજેનિક જાત છે.
$II$. તેમાં $\beta$-કેરોટીન (પ્રોવિટામિન-$A$) સારી માત્રામાં હોય છે.
$III$. $\beta$-કેરોટીન એ વિટામિન-$A$ નો મુખ્ય સ્ત્રોત છે.
$IV$. $\beta$-કેરોટીનને કારણે ચોખાના દાણા પીળા રંગના હોય છે. આ ચોખાને સામાન્ય રીતે ગોલ્ડન રાઈસ કહેવામાં આવે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

$Bt$ વિષ બેઝિક $pH$ વાળા માધ્યમમાં શેમાં રૂપાંતરિત થાય છે?

કઈ કેટફિશ આપણી નદીઓમાં રહેલી સ્થાનિક કેટફિશ માટે ખતરો બની ગઈ છે?

જનીન પરિવર્તિત $(GM)$ પાકોમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

Difficult
View Solution

બાયોટેકનોલોજીના ઉપયોગોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo