પદાર્થના ફેઝ ડાયાગ્રામનો ઉપયોગ કરીને ખોટું વિધાન પસંદ કરો.

  • A
    દબાણ $P_2$ પર,$T_4$ એ ગલનબિંદુ છે.
  • B
    $P_2$ દબાણ પર જો તાપમાન $T_4 < T < T_5$ હોય તો પદાર્થ પ્રવાહી અવસ્થામાં હશે.
  • C
    $T_3$ તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ $P_1$ છે.
  • D
    સબ્લિમેશન (ઉર્ધ્વપાતન) તાપમાન હંમેશા ટ્રિપલ પોઈન્ટ કરતા ઓછું હોય છે.

Explore More

Similar Questions

$27^{\circ}C$ તાપમાને $9 \ dm^3$ ના ફ્લાસ્કમાં રહેલા $3.2 \ g$ મિથેન $(CH_4)$ અને $4.4 \ g$ $CO_2$ ના મિશ્રણ દ્વારા લાગતું દબાણ કેટલું છે ($atm$ માં)?

વિધાન: પ્રેશર કુકરનો ઉપયોગ રસોઈનો સમય ઘટાડે છે.
કારણ: ઊંચા દબાણે રસોઈ ઝડપથી થાય છે.

$298 \, K$ તાપમાને એક ખાલી પાત્રમાં $SO_2$,$CH_4$ અને $O_2$ ના સમાન દળનું મિશ્રણ લેવામાં આવે છે. જો કુલ દબાણ $2.1 \, atm$ હોય,તો મિશ્રણમાં $CH_4$ નું આંશિક દબાણ .......... $atm$ થશે.

$60 \ cm^3$ $SO_2$ વાયુ એક છિદ્રાળુ પટલમાંથી '$x$' મિનિટમાં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિઓમાં અન્ય વાયુના $360 \ cm^3$ ($4 \ g \ mol^{-1}$ મોલર દળ) '$y$' મિનિટમાં પ્રસરણ પામે છે. $x$ અને $y$ નો ગુણોત્તર કેટલો થાય?

$27^{\circ} C$ તાપમાને, $500 \ mL$ હિલિયમ $30 \ \text{મિનિટ}$ માં પ્રસરણ પામે છે. સમાન પ્રાયોગિક પરિસ્થિતિઓમાં $1000 \ mL$ $SO_2$ ને પ્રસરણ પામવા માટે લાગતો સમય (કલાકમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo