સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે $k$ ડાયઇલેક્ટ્રિક અચળાંક અને $t$ $(t < d)$ જાડાઈ ધરાવતી પદાર્થની સ્લેબને પ્લેટો વચ્ચે મૂકવામાં આવે છે,ત્યારે તેનું કેપેસિટન્સ કેટલું થાય?

  • A
    $\frac{\varepsilon_0 A}{d + t(1 - \frac{1}{k})}$
  • B
    $\frac{\varepsilon_0 A}{d + t(1 + \frac{1}{k})}$
  • C
    $\frac{\varepsilon_0 A}{d - t(1 - \frac{1}{k})}$
  • D
    $\frac{\varepsilon_0 A}{d - t(1 + \frac{1}{k})}$

Explore More

Similar Questions

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ અને તેમની વચ્ચેનું અંતર $d$ છે. એક બેટરી પ્લેટોને $V_0$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે અને $d$ જાડાઈની ડાયઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે. સ્લેબ દાખલ કર્યા પહેલા અને પછી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

જ્યારે ચાર્જ થયેલા કેપેસિટરની પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે છે,ત્યારે પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્ર પર શું અસર થાય છે?

પ્લેટ ક્ષેત્રફળ $A$ અને પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $K = 4$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિક પદાર્થથી ભરવામાં આવે છે. ડાયઇલેક્ટ્રિક પદાર્થની જાડાઈ $x$ છે,જ્યાં $x < d$ છે.
ધારો કે $x = \frac{d}{3}$ અને $x = \frac{2d}{3}$ માટે સિસ્ટમનું કેપેસીટન્સ અનુક્રમે $C_1$ અને $C_2$ છે. જો $C_1 = 2 \mu F$ હોય,તો $C_2$ નું મૂલ્ય $........... \mu F$ છે.

એક કેપેસીટર પાતળી ધાતુની પટ્ટીઓ દ્વારા બનાવવામાં આવે છે. તેનું કેપેસીટન્સ $2 \ \mu F$ છે. જો પટ્ટીઓ વચ્ચેની જગ્યા $0.15 \ mm$ જાડાઈના પેપર વડે ભરવામાં આવે,જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $2.5$ અને પહોળાઈ $400 \ mm$ હોય,તો પટ્ટીની લંબાઈ મીટરમાં કેટલી હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કેપેસિટર $C_1$ અને $C_2$ ને બેટરી સાથે જોડવામાં આવ્યા છે. $C_1$ ની પ્લેટો વચ્ચેની જગ્યા હવાથી ભરેલી છે અને $C_2$ ની પ્લેટો વચ્ચેની જગ્યા ડાયઇલેક્ટ્રિક પદાર્થથી ભરેલી છે. કેપેસિટર પરના વિદ્યુતભારો $Q_1$ અને $Q_2$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo