અમીબામાં કઈ રચના માનવ કિડની (મૂત્રપિંડ) જેવું કાર્ય કરે છે?

  • A
    કોષકેન્દ્ર
  • B
    આકુંચક રસધાની
  • C
    પ્લાઝ્મોડેસ્માટા
  • D
    કોષરસસ્તર

Explore More

Similar Questions

સંધિપાદ (Arthropods) ના ઉત્સર્જન અંગો કયા છે?

$S$ - વિધાન: પેરામિશિયમમાં આકુંચક રસધાની ઉત્સર્જનનું કાર્ય કરે છે.
$R$ - કારણ: પ્લેનેરિયામાં જ્યોતકોષો (flame cells) આવેલા હોય છે,જે ઉત્સર્જનનું કાર્ય કરે છે.

કૃસ્ટેશિયન પ્રાણીઓમાં ઉત્સર્જન અંગો કયા છે?

વંદા, અળસિયા અને સસલામાં ઉત્સર્જન અંગોનો યોગ્ય ક્રમ અનુક્રમે કયો છે?

$Wolffian$ કાય (body) ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo