નીચેના પદોનું સાદું રૂપ આપો :
$(i)$ $(5+\sqrt{7})(2+\sqrt{5})$
$(ii)$ $(5+\sqrt{5})(5-\sqrt{5})$
$(iii)$ $(\sqrt{3}+\sqrt{7})^{2}$
$(iv)$ $(\sqrt{11}-\sqrt{7})(\sqrt{11}+\sqrt{7})$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(i)$ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા: $(5+\sqrt{7})(2+\sqrt{5}) = 5(2) + 5(\sqrt{5}) + \sqrt{7}(2) + \sqrt{7}(\sqrt{5}) = 10 + 5\sqrt{5} + 2\sqrt{7} + \sqrt{35}$.
$(ii)$ નિત્યસમ $(a+b)(a-b) = a^2 - b^2$ નો ઉપયોગ કરતા: $(5+\sqrt{5})(5-\sqrt{5}) = 5^2 - (\sqrt{5})^2 = 25 - 5 = 20$.
$(iii)$ નિત્યસમ $(a+b)^2 = a^2 + 2ab + b^2$ નો ઉપયોગ કરતા: $(\sqrt{3}+\sqrt{7})^2 = (\sqrt{3})^2 + 2(\sqrt{3})(\sqrt{7}) + (\sqrt{7})^2 = 3 + 2\sqrt{21} + 7 = 10 + 2\sqrt{21}$.
$(iv)$ નિત્યસમ $(a-b)(a+b) = a^2 - b^2$ નો ઉપયોગ કરતા: $(\sqrt{11}-\sqrt{7})(\sqrt{11}+\sqrt{7}) = (\sqrt{11})^2 - (\sqrt{7})^2 = 11 - 7 = 4$.

Explore More

Similar Questions

$\frac{1}{7}$ અને $\frac{2}{7}$ ની વચ્ચે એક અસંમેય સંખ્યા શોધો. ($...$ માં)

$\frac{3}{5}$ અને $\frac{4}{5}$ ની વચ્ચે પાંચ સંમેય સંખ્યાઓ શોધો.

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા ઉત્તર માટે કારણો આપો.
$(i)$ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.
$(ii)$ દરેક પૂર્ણાંક સંખ્યા એ સંમેય સંખ્યા છે.
$(iii)$ દરેક સંમેય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે.

$3$ અને $4$ ની વચ્ચે છ સંમેય સંખ્યાઓ શોધો.

દર્શાવો કે $0.3333... = 0.\overline{3}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \ne 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo