સોડિયમ ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળતા તે ઘેરા વાદળી રંગનું દ્રાવણ આપે છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે હોય છે?

  • A
    સોડિયમ-એમોનિયા સંકીર્ણ
  • B
    સોડામાઇડ
  • C
    સોડિયમ આયન-એમોનિયા સંકીર્ણ
  • D
    એમોનિયેટેડ ઇલેક્ટ્રોન

Explore More

Similar Questions

જૈવિક પ્રવાહીમાં સોડિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ અને કેલ્શિયમનું મહત્વ સમજાવો.

કાર્નાલાઈટમાં કયા ધાતુ આયનો હાજર હોય છે?

પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરવાથી શું મળે છે?

એક તત્વ $A$ ની પાણી સાથેની પ્રતિક્રિયાથી દહનશીલ વાયુ $B$ અને $C$ નું જલીય દ્રાવણ ઉત્પન્ન થાય છે. જ્યારે બીજો પદાર્થ $D$ આ દ્રાવણ $C$ સાથે પ્રતિક્રિયા કરે છે ત્યારે તે પણ સમાન વાયુ $B$ ઉત્પન્ન કરે છે. $D$ ઓરડાના તાપમાને મંદ $H_2SO_4$ સાથેની પ્રતિક્રિયા પર પણ સમાન વાયુ ઉત્પન્ન કરે છે. તત્વ $A$ બુનસેન જ્યોતને સોનેરી પીળો રંગ આપે છે. તો,$A, B, C$ અને $D$ ને નીચે મુજબ ઓળખી શકાય છે:

પોર્ટલેન્ડ સિમેન્ટનો મુખ્ય ઘટક/સામગ્રી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo