સોડિયમ સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે બેરિયમ સલ્ફેટ અલ્પ દ્રાવ્ય છે કારણ કે

  • A
    $Na_2SO_4$ ની જલીયકરણ ઉર્જા તેની લેટીસ ઉર્જા કરતા ઓછી છે
  • B
    $Na_2SO_4$ ની જલીયકરણ ઉર્જા તેની લેટીસ ઉર્જા કરતા વધારે છે
  • C
    $BaSO_4$ ની લેટીસ ઉર્જા તેની જલીયકરણ ઉર્જા કરતા વધારે છે
  • D
    દ્રાવ્યતામાં લેટીસ ઉર્જા કોઈ ભૂમિકા ભજવતી નથી

Explore More

Similar Questions

સિલિકોન $(IV)$ ઓક્સાઇડનું બંધારણ કયા પ્રકારનું છે?

Difficult
View Solution

સહસંયોજક અણુઓ સામાન્ય રીતે સ્ફટિક બંધારણમાં શેના દ્વારા જકડાયેલા હોય છે?

નીચેની આયનીય સંયોજનોની જોડીમાં કયા સંયોજનોની લેટીસ ઉર્જા વધુ છે?
$(i) \, KCl$ અને $MgO$
$(ii) \, LiF$ અને $LiBr$
$(iii) \, Mg_3N_2$ અને $NaCl$

પોટાશ એલમ એ એક

આપેલ સ્પીસીઝ વચ્ચે આણ્વિય આકર્ષણ બળનો નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo