સોલ્ડર એ સીસા (lead) અને ટીન (tin) ની મિશ્રધાતુ છે. તે ધરાવે છે:

  • A
    નીચું ગલનબિંદુ અને તેનો ઉપયોગ ભારે લોખંડની મશીનરીના વેલ્ડિંગ માટે થાય છે.
  • B
    નીચું ગલનબિંદુ અને તેનો ઉપયોગ વિદ્યુત વાયરોને જોડવા માટે થાય છે.
  • C
    ઊંચું ગલનબિંદુ અને તેનો ઉપયોગ વિદ્યુત વાયરોને જોડવા માટે થાય છે.
  • D
    ઊંચું ગલનબિંદુ અને તેનો ઉપયોગ ભારે લોખંડની મશીનરીના વેલ્ડિંગ માટે થાય છે.

Explore More

Similar Questions

$(a)$ એક અયસ્કને હવામાં ગરમ કરતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. આ ધાતુને તેની અયસ્કમાંથી નિષ્કર્ષિત કરવા માટે જરૂરી દરેક ધાતુશાસ્ત્રીય સોપાનની પદ્ધતિના નામ આપો.
$(b)$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે અને કઈ નહીં,તે જણાવો અને દરેક માટે યોગ્ય કારણ આપો.
$Zn(s) + CuSO_4(aq) \rightarrow ZnSO_4(aq) + Cu(s)$
$Fe(s) + ZnSO_4(aq) \rightarrow FeSO_4(aq) + Zn(s)$

Difficult
View Solution

શસ્ત્રક્રિયાના સાધનો બનાવવા માટે કઈ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિ કાચી ધાતુના સંકેન્દ્રણ માટે વપરાતી નથી?

એક તત્વ $A$ પાણી સાથે પ્રક્રિયા કરીને સંયોજન $B$ બનાવે છે જેનો ઉપયોગ સફેદ રંગકામ (white washing) માં થાય છે. સંયોજન $B$ ને ગરમ કરતા ઓક્સાઈડ $C$ બને છે,જે પાણી સાથે પ્રક્રિયા કરતા ફરીથી $B$ આપે છે. $A$,$B$ અને $C$ ને ઓળખો અને તેમાં થતી પ્રક્રિયાઓ જણાવો.

Difficult
View Solution

કયા વાયુમાં કાર્બન મોનોક્સાઈડ $(CO)$ અને ડાયહાઈડ્રોજન $(H_2)$ વાયુનું મિશ્રણ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo